Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક : ટેકાના ભાવે ખરીદીથી લઇને eKYC સહિતના મુદ્દાઓ પર ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન આજરોજ કરવામાં આવશે. જેમાં વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

જેમાં ખાતરની અછત, મગફળી ખરીદીના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી તૈયાર થનારી માર્ગદર્શિકાની ચર્ચા પણ કરવામાં આવશે. જેમાં E-KYCની સમસ્યાનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Share

Related posts

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો ઉપર રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા પ્લાન U.D.P.P શરૂ કર્યું

gujaratjanekta

૨ લાખથી વધારે સભ્ય સંખ્યા ધરાવતા ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન.

gujaratjanekta

ઝાલોદ પાલિકાની પ્રી.મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર : વરસાદી પાણીના નિકાલ માટેની મોટી કેનાલમા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial