Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન માં ફતેપુરા પી.એસ.આઇ ગીરીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને ઉજવણી કરવાની હોય તેના અનુસંધાનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય હતી જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ ફતેપુરાના વેપારીઓ હાજર રહ્યા હતા શુક્રવારના રોજ શુક્રવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે ફતેપુરા પીએસઆઇ પરમારે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને રેલીનો રૂટ જેમ નક્કી કરેલ છે તે રૂટ મુજબ જ રેલી કાઢવા માટે અનુરોધ કર્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજનું ચા નાસ્તા દ્વારા સ્વાગત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ હતું

Share

Related posts

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

શ્રાવણ માસમાં જાનમારિયા મહાદેવ મંદિર ભક્તોથી ઉમટ્યું, પાંડવકાલીન ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ

gujaratjanekta

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સુખસર ખાતેની કૃષિ શાળામાં કોમન યોગ પ્રૉટોકોલ જિલ્લા કક્ષા યોગ શિબિરનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial