Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દારૂબંધીના નામે પોલિસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતો નશામાં ધૂત વ્યક્તિ : જુઓ VIDEO

ધવલ ગોંડલીયા – રાજકોટ

ગુજરાત માં દારુબંધીની મોટી મોટી વાતો થઈ રહી છે જે એક  સ્વપ્ન હોય તેમ દેખાય રહ્યું છે થોડા સમય પહેલા કેટલાયે લોકોના મોત દારૂ પિવાથી થઇ રહ્યા છે ત્યારે આજે રાજકોટ માં ખુલ્લેઆમ દારૂ પીવાય રહ્યો છે. સોસીયલ મીડિયા માં વાંયરલ શખ્સ નૉ વિડીયો ભારે ચર્ચામાં મુકાયો છે. સોરઠીયાવાડી સર્કલ પાસે પોલીસ ના ડર વગર ખુલ્લેઆમ દારૂ પીવાય પણ છે અને વહેચાય પણ છે. આ VIDEO માં એક તરફ મહિલાઓ સહીત લોકો અહીં ઉભા છે ત્યારે શખ્સ નશા માં જામ ભરી ખુલ્લેઆમ પોલિસ ને ચેલેન્જ કરી રહ્યો છે.

રાજકોટ ના રસ્તા પર કેમેરા નાખ્યા છે ફક્ત દંડ વસુલાત કરવા માટે તો પછી લથડીયા ખાતો આ શખ્સ જેવા અનેક લોકો ને કોણ પકડશે ? એ પ્રશ્ન હાલમાં જોર શોરથી ચર્ચાઇ રહ્યો છે !

Share

Related posts

સુખસરમાં હાડકાયા કૂતરાનો આતંક:23 ને બચકા ભર્યા હડકાયા કૂતરાના આતંકનો શિકાર બનેલા ઇજાગ્રસ્તો એ સુખસર સરકારી દવાખાનામાં સારવાર કરાવી

gujaratjanekta

બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા દ્વારા 117 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે પહોંચ્યા : ભાવનગરમાં દર્દીઓની મુલાકાત-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial