Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાના 13 જેટલા કર્મચારીઓ સાથે અન્યાય : પેન્શન ન મળતાં પરિવારોને જીવન જીવવા પડતી હાલાકી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકાના 4 કર્મચારીઓને સરકાર તરફ થીપેન્શન તથા અન્ય લાભો આપવામાં છે તો બીજા કર્મચારીઓ સાથે અન્યાય કેમ…❔ઝાલોદ નગરપાલિકામા ફરજ બજાવતા 13 જેટલા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બી.એડ. કોલેજ ખાતે યોજાયો

gujaratjanekta
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર,સાંસદ જશવંતસિંહ ભાભોર અને પ્રમુખ શંકર આમલીયારના અધ્યક્ષ સ્થાને યોજાયો ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યુંદર...
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર સેમિનાર યોજાયો

gujaratjanekta
૧૬મી નવેમ્બરને રાષ્ટ્રિય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસામુંડા નો 150 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta
પંકજ પંડિત આજના દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ વિશેષ રીતે ઉજવવામાં આવ્યોઆદિવાસી સમાજ માંથી આવતા તેમજ સમસ્ત આદિવાસી સમાજ તેમજ દેશ માટે ગૌરવ અપાવનાર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મેરવાની પરિવાર દ્વારા 9 માં ગુરુનાનક જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત દેશમાં 555 મા ગુરુનાનક જયંતીની ઉજવણીગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઈનમા : જવાબદાર તંત્ર ચૂપ

gujaratjanekta
પંકજ પંડિત કોઈ પણ પક્ષના નેતા આ અંગે આધાર કાર્ડ કઢાવનાર લોકોની સમસ્યા દૂર કરવા આવતા નથી ઝાલોદ નગરમાં આજરોજ તારીખ 16-11-2024 ના રોજ પોસ્ટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા માટે ચૂંટણી માટે વોર્ડનુ સીમાંકન જાહેર થતાં ચૂંટણી લડવા ઉભા રહેનાર ઉમેદવારોના ગણિત ચાલુ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકાનુ વોર્ડ દીઠ સીમાંકન તેમજ અનામત માટેનુ લિસ્ટ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 13-11-2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું તેથી હવે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ મુક્તઆયોજન દાહોદ ખાતેકરવામાં આવ્યું.

gujaratjanekta
ગૃહ મંત્રી માન.હર્ષભાઈ સંઘવી ગુજરાત સરકાર તેમજ માન.ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ખાતે મુખ્ય મહેમાન મહા મંડલેસ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ (રામાનંદ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

એક યુવતીના અસ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં whatsapp પર સ્ટેટસ તથા instagram માં વાયરલ કરતા આરોપીને તારાપુર આણંદ થી પકડી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, એક યુવતીના અસ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં whatsapp પર સ્ટેટસ તથા instagram માં વાયરલ કરતા આરોપીને તારાપુર આણંદ થી પકડી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ....
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામસાગર પાસે બાળ ક્રિડાંગણના નવીનીકરણમા સેલ્ફી પોઇન્ટ મુકવા લોક માંગ

gujaratjanekta
  પંકજ પંડિત હાલ ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળ ક્રિડાંગણનુ નવીનીકરણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. છેલ્લા ઘણા સમયની બાળકો માટે રમવા...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial