Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલા ધાવડીયા ચેક પોસ્ટની મુલાકાતે

પંકજ પંડિત

દાહોદ પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલા ધાવડીયા ચેક પોસ્ટની મુલાકાતેબકરી ઈદ તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ચેક પોસ્ટની સમીક્ષા કરાઈદાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલા આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઝાલોદ તાલુકાના ઘાવડીયા ચેક પોસ્ટ ખાતે આવેલ હતા. ધાવડીયા ચેક પોસ્ટ ખાતે આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી તહેવાર તેમજ ચૂંટણીને ઝાલોદ પોલીસ સતર્ક જોવા મળી હતી. કોઈ પણ અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવતી કામગીરી પર નજર રાખવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ઝાલોદ પી.આઈ એચ.સી. રાઠવા તેમજ પીએસઆઇ સી.કે. સીસોદીયા તેમજ પોલિસ સ્ટાફ દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Share

Related posts

ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવી

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદમાં દેવગઢ બારીયાની વાય એસ આર્ટ્સ કોલેજ ખાતે સ્વીપની પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની: રમેશ કટારા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial