ઝાલોદ નગરમાં આજે
ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને તેમના વ્હાલા પુત્ર હજરત ઈસ્માઈલ અલેહી સલામની યાદમાં આજે ઝાલોદના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ-અઝહાની ઉત્સાહભેરઉજવણીકરવામાંઆવઈસ્લામ ધર્મના માહે ઝીલહજજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ 10મા ચાંદે આજરોજ ઝાલોદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અઝહાની ઉજવણી કરવામાં આવી. ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદુલ અઝહા (બકરી ઈદ)નો તહેવાર મનાવવામાં આવે છઈદુલ અઝહા અને કુરબાનીની ઈદ તરીકે પણ ઓળખાતા આ તહેવારના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદગાહ અને જુદી જુદી મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ઝાલોદ નગરમાં આવેલ મુસ્લિમ ઘાંચી સમાજ ઇદગાહ માં ઈદની નમાજ અદા કરવામાં આવીઈદુલ અઝહા અને કુરબાનીની ઈદ તરીકે પણ ઓળખાતાઆ તહેવારના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદગાહ ઇદની ખાસ નમાજ અદા કરવામાં. આવે છેઆ તહેવારને અનુલક્ષીને ઝાલોદ નગર મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદો આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો .ઈદુલ અઝહાના તહેવારને લઇ મુસ્લિમ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે, ઝીલહજજ માસના પહેલા ચાંદથી નવ ચાંદ સુધીમાં ઘણાં મુસ્લિમ બિરાદરોએ નીફલ રોજા પણ રાખ્યા હતા. ઝીલહજજ માસમાં મક્કા મદીનાશરીફમાં પવિત્ર હજયાત્રાએ પણ જવાનું મહત્વ રહેલું છે અને આ દિવસોમાં જ હજ કબૂલ થાય છે તેની ખુશીમાં પણ ઈદનો તહેવાર મનાવવામાં આવે છે.

