સોલંકી કિશોરસિંહ,
રળીયાતી ગામ ઇન્દોર થી દાહોદ તરફ આવતા હાઈવે રોડની બાજુમાં જૂની સેલ ટેક્સની અવાવરું ઓરડીમાં કોઈ અજાણ્યા સ્ત્રીને કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર શરીરે ગળાના ભાગે કોઈ શિક્ષણ અત્યારથી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ.જે બનાવની ગંભીરતા સમજી I/C પોલીસ મહાન નિરીક્ષક મનોજ નિનામા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નવુની સુચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ કરેલ અને આગનો ડીટેટ કરવા અને અજાણ્યા ઈ અમને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી દાહોદ વિભાગ દાહોદની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.બારૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાઠોડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.પરમાર તથા S.O.G. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા એ.એમ. કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી.ભરવાડ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા L.C.B. /S.O.G. તેમજ દાહોદ ડિવિઝનના અધિ./ કર્મચારીઓની જુદી જુદી ૫૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ગુનાના મુળ સુધી પહોંચી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન કરેલ.આપ કામને ગુના વાળી જગ્યા ની વિઝીટ કરી અને સ્પર્શી તપાસ કરતા મરણ કરનારની લાશ પાસેથી નાનો ખર્ચ મળી આવેલ જેમાંથી વાહન રજીસ્ટર નંબર લખેલ ચિઠ્ઠી મળી આવેલ જે નંબર આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપલાભાઈ પરમાર રહે ફૂલપુરા તાલુકો જાલોર જિલ્લો દાહોદ હોવાનું જાણી આવતા તેઓની તપાસ કરતાં મળી આવતા મરણ નો ફોટો બતાવી પૂછપરછ કરતાં પોતાની વર્ષાબેન ઉર્ફ લીલાવતીબેનની હોવાનું જણાવેલ અને તેઓ પોતાનો પરિવાર સાથે હાલ જમવા ખાતે રહેતા હોવાની હકીકત જણાવેલ.ત્યારબાદ તેઓ દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ ગુના રજીસ્ટર નંબર.૧૧૮૨૧૦૧૧૨૫૦૯૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ કરેલ.ત્યારબાદ મરણ જનાર તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે પોતાના ઘરે જાબવા ખાતેથી બહારગામ જવા નીકળેલ હોય જે આધારે જાગવા મધ્યપ્રદેશમાં લગાવેલા આશરે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરાઓ દાહોદ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ચેક કરવામાં આવેલ જે આધારે મરણ જનાર બહેન એક અજાણ્યા ઈસમ સાથે મોટરસાયકલ ઉપર બેસી નીકળેલ હોવાનું જણાય આવેલ,જે મોટરસાયકલનો અધૂરો નંબર જણાઈ આવેલ હોય તેમજ બજાજ ડિસ્કવર મોટરસાયકલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હોય જેથી બજાજ મોટરસાયકલના શોરૂમ ઉપર મોટરસાયકલ સંબંધી માહિતી મેળવવા તપાસ કરેલ.ત્યારબાદ દાહોદ જિલ્લા નેત્રમ કમાન્ડ કંટ્રોલ માટે ઉપરોક્ત અધૂરા મોટરસાયકલ નંબરની તપાસ કરતા ચાલક સાથે ફોટો મળી આવેલ જે મોટરસાયકલ નંબર આધારે માલિકની તપાસ કરતા તેઓએ પોતાની મોટરસાયકલ ફોટાવાળા ચાલક નામે પ્રવીણભાઈ જોશીભાઈ જાતે પોમાણી (વાદી) ઉંમર વર્ષ 30 કરોડ કાંકરી ડુંગરી ફળિયુ તાલુકો જીલ્લો દાહોદની વેચાણ કરી દીધેલ હોવાનું જણાવેલ.જે આધારે પ્રવીણભાઈ જવાનસિંહભાઈ જાતે પોમાણી ની તપાસ તજવીજ કરી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડી જેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી દનિષ્ઠ પૂછપરછ કરતા જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષથી પોતાની મામી લીલા સાથે પ્રેમ સંબંધ થયેલ હતું તેમ જ પાંચેક મહાસ અગાઉ પોતાના મામા સુરેશભાઈ પરમાર રહે કુલ પુરાની છોકરી સાથે વાતચીત કરતો હતો તેની પોતાના મામા મામીને ખબર પડી ગયેલ હતી જેથી તેઓ મારી સાથે ઝઘડો કરતા હોય અને મામીને જણાવેલ કે તું મારી છોકરી સાથે સંબંધ રાખીશ નહીં, જો રાકેશ ચોખ્ખું આપણા સંબંધ બાબતે પણ બધાને જાણ કરી દઈશ અને તને જેલમાં પુરાવી દઈશ કે તને મરાવી નાખીશ તેમ કહેતી હોય જેથી મામી ખરેખર મરાવી નાખશે તેમ લાગતા મામીને મારી નાખવાનું વિચાર આવેલ અને તારીખ ૦૪/૦૬/૨૦૨૫ ના રોજ બંને જણા માંગરો કરી જાબવા પર જતી વખતે મરણ આરોપીને આવતીકાલે વહેલી સવારે તું જમવા કલ્યાણપુરા ચોકડી ઉપર આવી જજે આપણે ફરવા જઈશું તેમ જણાવેલ.ગઈ તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના રોજ આરોપી સવારના છ વાગ્યે તેના ઘરેથી ડિશ કવર મોટરસાયકલ લઈ જમવા જવા નીકળેલ અને 7:30 વાગ્યાની આસપાસ જામવા કલ્યાણપુરા ચોકડી ઉપરથી તેના મામી લીલા અને ત્યાં બજારમાં ઓજારોની દુકાનમાંથી એક ચપ્પુ ખરીદી પોતાની પાસે છુપાવી રાખેલ અને દાહોદની આસપાસના ગામડાઓમાં અનાજ માંગવા ફરેલ અને રાત્રિનો સમય થતાં દાહોદ ખાતે highway ની બાજુમાં આવેલ જૂની ટેક્સની અવાવરું ઓરડીમાં બેસી વાતો કરેલ. તે પછી ત્યાં જ ઊંઘી રહેલ હતા અને આશરે ત્રણ વાગ્યાના સમય આરોપીએ જાગીને તેની મમ્મીને મારી નાખવા માટે જગાડેલ અને તેને પાગલપી પકડીને તેના ગળાના ભાગે ચપ્પુ મારી દીધેલ અને ઓરડીની બહાર આવી જાડી જાગરણ માં ચંપો ફેંકી દઈને મોટરસાયકલ લઈને અરબી જગ્યા ઉપરથી જતુ રહેલી હોવાનું કબુલાત કરેલ જે આધારે આગળની કાર્યવાહી કરી દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ.પકડાયેલા આરોપી.પ્રવીણભાઈ જવાનસિંહભાઈ જાતે પોમાણી (વાદી) વર્ષ તીસ રહે ખરોડ કાંકરી ડુંગરી ફળિયુ તાલુકો જીલ્લો દાહોદ.આમ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના ને ટેકનિકલ/હ્યુમન સોર્સના માધ્યમથી માત્ર ૩૬ કલાકમાં ડીટેઇટ કરી સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી મર્ડર નો અનડીટેક ગુનો ડિટેક્ટ કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સાંભળતા મળેલ છે.

