રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું કરાયું સન્માન
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.શહેરના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ...

