ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશનનો સ્ટાફ તારીખ 01-08-2025 ના રોજ રાત્રિના 11 વાગે નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે ગુલતોરા ગામે રોડ ઉપર બિનવારસી કાળા...

