Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

gujaratjanekta
દાહોદ:-વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રતભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પરથમપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણીનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

gujaratjanekta
પરથમપુર પ્રાથમિક શાળા તા. ઝાલોદ જિ. દાહોદમાં બાળસંસદ ચૂંટણી માટે તા. 28 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને તા. 05/07/24ના રોજ બાળસંસદ ચુંટણીનું આયોજન...
Breaking News ટોપ ન્યૂઝ

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

gujaratjanekta
 રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાકૃતિક ખેતી – દાહોદરાસાયણિક ખાતરને ખરીદવાની જરૂર નથી-જરૂર છે તો બસ થોડી મહેનત કરવાની’-ભારતસિંહ ખપેડ

gujaratjanekta
પ્રાકૃતિક ખેતી થકી ૧ એકર જમીનમાં શાકભાજી થકી સંતોષકારક કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત ભારતસિંહ ખપેડજંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર પાછળ જે ખર્ચ થતો હતો એ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપવા યોજાતી તાલીમ

gujaratjanekta
પ્રાકૃતિક કૃષિ તાલીમમાં ઉત્સાહભેર જોડાઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને આવકારતા ખેડૂત ભાઈઓ-બહેનોદાહોદ : દાહોદ જિલ્લાના અનેક નાના મોટા ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આકાંક્ષી દાહોદ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે.

gujaratjanekta
સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે.’-કલેકટરશ્રી યોગેશ નિરગુડેનીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ

gujaratjanekta
ઝાલોદ તાલુક પંચાયત ની મનરેગા શાખા મા એસીબી ની સફળ ટ્રેપ મનરેગા શાખા APO આશીષ લબાના લાંચ લેતા રંગે હાથ ઝડપા આશીષ લબાના 20,000/-રૂ ની...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા ઝાલોદ સનાતન હિન્દુ સમિતિનો આક્રોશ

gujaratjanekta
રાહુલ ગાંધીના પૂતળાનુ સરદાર પટેલ ચોક પર દહન કરવામાં આવ્યુંહાલ નવી ચુંટાયેલ સરકારનું પહેલું લોકસભા સદન ચાલી રહેલ છે તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રેશનકાર્ડ ધારકો ઘરેબેઠા ઓનલાઈન e-KYC કરી શકશે

gujaratjanekta
દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે ” રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ નોંધાયેલા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વૃદ્ધને લૂંટનાર બંને ઈસમોને દાહોદ એલ.સી.બી એ ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી પાડયાબંને ઈસમો પાસેથી 265600 નો મુદ્દામાલ ઝડપાયો

gujaratjanekta
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે રહેતા 72 વર્ષના મોતીભાઈ માળી ભેંસો ચરાવવા માટે દાહોદ રોડ પર ખુલ્લી જગ્યામાં ગયેલ હતા ત્યારે આસરે 10 વાગે બે અજાણ્યા...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial