“ભુજના કલાકારે ગણપતીને રિઝવવા સતત 11.15 કલાક નોન-સ્ટોપ ઢોલ વગાડી અનોખી સાધના કરી”
:- ભગવાન ગણેશને રીઝવવા અનેરી સાધના : પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન,કરછ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 11.15 કલાક ઢોલવાદન સાથે સાધના ભુજ:- ગણેશ મહોત્સવમાં ગજાનંદને...

