Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની ભલામણથી સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યુંકરોડિયા પૂર્વ માં 4,42,000 સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યો ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે આવેલ ગ્રામ પંચાયત નજીક શબ્બીરભાઈ સુનેલવાલા ના ઘર આગળથી ઈશાક ભાઈ પટેલના ઘર સુધી પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ 4,42,000 ના ખર્ચે સી સી રોડના કામની વહીવટી મંજૂરી આપવામાં આવતા આ વિસ્તારના લોકોમાં હષૅની લાગણી ફેલાઈ જવા પામેલ છે અને આ વિસ્તારના લોકો આશા રાખી રહ્યા છે કે સીસી રોડનું કામ મજબૂતાઈથી અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કમ્પલેટ બરાબર થાય તેવી આશા અને લાગણી રાખી રહ્યા છે નવીન સીસી રોડને વહીવટી મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાનો આભાર માની રહ્યા છે ફતેપુરા વિધાનસભામાં 7 કરોડ 40 લાખ થી વધુ રકમના 167 સી સી રસ્તાની વહીવટી મંજૂરી સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ છે

Share

Related posts

પાંડુરંગવણીકર ઉત્તર બુનિયાદીવિદ્યાલયઅભલોડમાગરબાડાતાલુકાનીસૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત

gujaratjanekta

ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial