Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

૧૫ માં નાણાપંચ વર્ષ ૨૦૨૪- ૨૫ ઝાલોદ તાલુકામાં મહુડી ગામે સામૂહિક કુવાનું લોકાર્પણ

પંકજ પંડિત

પંચાયત ૧૫ માં નાણાપંચના આયોજનમાંથી મહુડી ગામે પાંચ લાખ રૂપિયા કુવા માટે ફાળવવામાં આવેલ હતા . જેનું આગેવાન જીલ્લા સભ્ય સુમનબેન ડામોર , પૂર્વ ભાજપા પ્રમુખ મુકેશ ડામોર, મહુડી સરપંચ સુરમલ ગરાસિયા,આગેવાન પારુભાઇ સુવર, માનસિંગ નીનામા તેમજ ગામના ચૂંટાયેલા સભ્યોના વરદ હસ્તે લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે કુવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દાહોદની ધન્ય ધરા પર પધારતા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિવાદન માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

gujaratjanekta

ગુજરાત પંચાયત પસંદગી મંડળની ભરતી 8 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રીયા પૂર્ણ કરવા ઉમેદવારોની માંગ

Admin

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial