ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે હર્ષોલ્લાસ રીતે ઉજવણી કરાઈ
પંકજ પંડિત- ઝાલોદ. દિવસભર મનોરંજક પ્રોગ્રામ, ધ્વજારોહણ, મહાઆરતી, શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા તારીખ 10-04-2024 બુધવારના દિવસે ઝાલોદ નગરની સિંધી જનરલ...

