પાનમ યોજના વર્તુળમાં ફરજ બજાવતા રોજમદારનું અવસાન થતા વારસ પત્નીને સહાય, લાભો ચૂકવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ
સંકેત પંડ્યા – એડિટર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેની પાનમ યોજના વર્તુળ ના તાબા હેઠળની કચેરી માં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા બાબરભાઈ મનસુખભાઈ વસાવાનું નિવૃત્તિનો...

