શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનુ “પાવર હાઉસ” એટલે મધ્યગુજરાત : ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેમદાવાદ ખાતે યોજાઈ-જાણો વધુ
સંકેત પંડ્યા – એડિટર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી સમાજની બેઠક ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી પિનાકીનભાઈના અઘ્યક્ષ સ્થાને મહેમદાવાદ ખાતે યોજાઇ હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ...

