ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા પીએમ પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું
સંકેત પંડ્યા – એડિટર ગાંધીનગર ખાતેથી મોદી@20 સપના થયા સાકાર પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયા તેમણે કહ્યું કે, મોદીજી...

