ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતીની ઊજવણીના ભાગરૂપે આજે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં સવારે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને અન્ય...

