દેવગઢબારીયા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
દેવગઢબારિયા તાલુકાના જુના બારિયા ની નૂતન હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષા ના માન. મંત્રી પંચાયત અને કૃષિ શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ...

