ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું
પંકજ પંડિત- ઝાલોદ ઝાલોદ તાલુકામાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરીયાના હસ્તે નવીન ચાર ઓરડાનુ ભૂમિ પૂજન તથા તેમજ ખરવાણી...

