Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ તાલુકાના બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ માં ત્રણ દિવસ યોગા(CHO)કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

રિપોર્ટર.કિશોર સિંહ સોલંકી

દાહોદ જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા (CHO) ને યોગ ની તાલીમ આપી હતી આ પ્રોગ્રામ માં દાહોદ જીલ્લાના દાહોદ, ફતેપુરા,લીમડી, ગરબાડા,ઝાલોદ, અને સિંઘવડ તાલુકાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ઓ એ હાજરી આપી હતી, જે ત્રણ દિવસ તારીખ ૧૧/૧૨/૨૦૨૩ થી ૧૩/૧૨/૨૦૨૩ સવારે ૬:૦૦ વાગે થી સાંજે ૫:૩૦ સુધી, 3 દિવસ નું યોગ શિબિર નો આયોજન કરવામાં આવ્યું હતું
જેથી તેઓ પોતાનાં હેલ્થ સેન્ટરપર પેશન્ટ,કે બીમાર વ્યક્તિઓની જિંદગીમાં આ યોગના આસનો કરીને લોકો યોગના આસનોથી પોતાનું શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે છે. આ યોગ પદ્ધતિ આપડી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આસનોનું ઘણું મહત્વ છે,
દાહોદ જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ને યોગના પ્રોગ્રામમાં દાહોદ જીલ્લાના દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે પંચમુખી હનુમાન મંદિર મંડાવાવ રોડ વબ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલર ખાતે 3 દિવસ નું યોગા શિબિર નો આયોજન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ચૂંટણી પૂરી થતાં જ પાણીમાં ધાંધિયા: રાજકોટવાસીઓને સહન કરવો પડશે પાણીનો કાપ

Admin

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

Admin

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેને મહાત્મા મંદિર ખાતે એસ્પીરેશલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ તેમજ સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial