પંચમહાલ જિલ્લાના ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને E KYC કરી લેવા અનુરોધ
કેંદ્ર સરકારશ્રી દ્વારા જુદી જુદી ડી.બી.ટી. યોજ્નાઓ અંતર્ગત આધારબેઝ બાયોમેટ્રીક ઈ કે.વાય.સી. કરવાની સુચનાઓ આપવામા આવેલ છે. જેમા રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા...

