Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માંડવીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહ 2024 ની ઉજવણીના ભાગ રૂપે સમાજમાં વ્યસન મુક્તિ અંગે જન જાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જેના ભાગ રૂપે માંડવી ખાતે શ્રી શેઠ એસ.વી.આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ નગરપાલિકા માંડવીના સહયોગથી શહેરના નાગરિકોમાં નશા વિરોધી સતર્કતા કેળવવા માટે વ્યસન મુક્તિ ટેબ્લો ફેરવવામાં આવ્યો હતો


જેમાં હરેશ વિંઝુડા પ્રમુખ નગર પાલિક,વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન, જીજ્ઞેશ બારોટ ચીફ ઓફિસર નગરપાલિકા તથા સંજય પટેલ ચીફ ઓફિસર વગેરે રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ ગોહિલ અને એસ.પી.મારુ એ જહેમત ઉઠાવી હતી.તેમજ નશાબંધી અધિક્ષક ટી.એસ.ધામેચાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુરમાં ભવ્ય “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રા યોજાઈ

gujaratjanekta

ભારતી સંચાલિત ગોપાલભાઈ ધાનકા એમ.એસ. ડબલ્યુ કોલેજ નગરાળા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંદેશ આપતા સુંદર નાટકનુ આયોજન વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial