લીમખેડાના તાલુકાના ભરવાડ ફળિયા લીમખેડાથી અંબાજી પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન.
સોલંકી કિશોરસિંહ, લીમખેડા ખાતે જય અંબે ગ્રુપ ભરવાડ ફળિયા લીમખેડા દ્વારા પગપાળા પદ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં આયોજકો વાગુભાઈ કટારા, કરણભાઈ લુહાર, બાબુભાઈ ભરવાડ,...

