ફતેપુરા ભૂરી બા પાર્ટી પ્લોટ ખાતે શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ના ચોથા દિવસે ભારે ઉલ્લાસ સાથે આહુતિ આપી પૂર્ણાહુતિ કરવામાં આવી.
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના ચોથા દિવસે સવારે 9:00 કલાકે મહાનુભવોના સ્વાગત સાથે...

