ઝાલોદ. તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાના હસ્તે વિવિધ ગામોમાં 587.43 લાખના કામોની ખાત મુહૂર્ત કરાયું
પંકજ પંડિત ઝાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે રૂ. ૫૮૭.૪૩ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ૨૦.૦૫ કિ.મી. ના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .આજ રોજ તારીખ...

