Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ નોંધાવી.. જુમ્મા ની નમાજ અદા કરાઈ…

શબ્બીરભાઈ સુનેલવાલા

જમ્મુ કાશ્મીરના  પહલગાંવમાં થયેલ અમાનવીય અને હીન આતંકવાદી કૃત્યને સમસ્ત મુસ્લિમ સમાજ ફતેપુરા એ વખોડી કાઢી અને આકરા શબ્દોમાં નિંદા કરી હતી. અને ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદના વિરોધમાં નગરની તમામ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી વિરોધ નોંધાવ્યો હતો. અને મસ્જિદોના ઇમામો એ દેશ માં શાંતિની દુઆ કરાવી હતી અને આવા અમાનવીય કૃત્ય કરનાર દોષીતો ને સખ્તમાં સખત સજા ની માંગ સરકાર સમક્ષ સજાની માંગણી કરી હતી. ફતેપુરા ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ પટેલ અને ઉપપ્રમુખ ઈદરીશભાઈ ગુડાલા આંતકવાદીઓને સખતમાં સખત સજા થાય તે માટે માંગણી કરી હતી

Share

Related posts

115 વર્ષથી બંધ પડેલા રૂમનો દરવાજો એક દિવસ ભંગાર સમજીને તોડી નાખ્યો, પછી જે ચીજવસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈના ઉડી ગયા હોશ..! – જાણો વધુ

gujaratjanekta

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

કાંકણપુર ખાતે “બાળવિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial