ગોધરાની ‘વરૂણ બેકર્સ’ પર તંત્રનો દરોડો: બાળ શ્રમયોગી મુક્ત કરાયો, માલિક સામે લેબર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદીની ટીમ અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાંપા રોડ...

