સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકરોની અથાક મહેનતથી વાંકાનેરની મેઘનાને કુપોષણમાંથી મુક્તિ મળી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામની એક વર્ષ ચાર મહિનાની મેઘના દિપકભાઈ ચૌહાણ ઓછા વજનવાળી હતી અને કુપોષણથી પીડાઈ રહી હતી. માત્ર 8.2 કિલો...

