Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2571 Posts - 0 Comments
Breaking News ગુજરાત ન્યૂઝ

ભાવનગર ના કલે ક્ટર તરીકે કાર્યભાર સંભા ળતા ડી. કે. પારેખ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ભાવનગરના કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ડી. કે. પારેખ ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે....
ગુજરાત ન્યૂઝ

પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો સતયુગનો સાચો રાહ માર્ગ મેળવવા અને માનવ માંથી દેવ બનવાની શક્તિ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્રના એપી સેન્ટર એવા રાજકોટમાં બીજેપીમાંથી કેટલાક મોટો નામોની ટિકિટ કન્ફર્મ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો ખૂબ જ મહત્વની છે અને તેમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજનિતીનું એપી સેન્ટર છે ત્યારે 4...
Breaking News ગુજરાત ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ગોજારી ઘટનાઓ સામે આવી છે,જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ...
ટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલાં આજથી બીજેપીની ઉમેદવારી પ્રક્રિયા શરૂ, નિરીક્ષકો લેશે ઉમેદવારોની સેન્સ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર અમદાવાદ શહેરની 8 બેઠકો માટે આજે અલગ-અલગ 2 જગ્યાએ ભાજપના ઉમેદવારોના સેન્સ લેશે.   અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત...
ગુજરાત ન્યૂઝ

મેટ્રો આવતા દિવાળીની રજાઓમાં એએમટીએસને નથી મળતા મુસાફરો, AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું...
ધર્મ દર્શન / રાશિફળ

ફેંગશુઈની આ સરળ ટિપ્સથી સંબંધોમાં પ્રેમની મીઠાશ ઓગળી જશે અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ફેંગ શુઇ એ 3000 વર્ષ જૂની ચીની પરંપરા છે. જેનો આજના યુગમાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આજે તેનો ઉપયોગ...
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

108 દ્વારા દિવાળીમાં લોકો માટેના સૂચનો જારી કરાયા, જાણો ગત વખતે દિવાળીમાં કેટલા કેસ આવ્યા હતા સામે

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 ઈમરજન્સીની સેવા દિવાળઈમાં ખડેપર રહેશે. ઈમરજન્સી સેવાઓએ દિવાળી નિમિત્તે વધારાની સાવચેતી રાખવાને લઈને સૂચના...
Breaking News ગુજરાત ન્યૂઝ

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર પાટણના પશુઆહારની દુકાન ચલાવતા વેપારી આપેલ પશુઆહારની ઉઘરાણી કરીને રૂપિયા લઇને પર પાટણ આવી રહ્યા હતા. તે વખતે સાંપ્રા ગામે ઉત્તર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અમદાવાદ રાણીપમાં 400થી વધુ દારૂની બોટલો ઝડપાઈ, ઘરમાં ભોંયરું બનાવીને રખાયો હતો દારુ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર સાબરમતી બાદ સ્ટેટ મોનિટરીંગની ટીમે રાણીપ વિસ્તારમાં દારૂનો આખો ગોદામ જપ્ત કર્યો છે. 400થી વધુ દારૂની બોટલો ઝડપાયા બાદ રાણીપ પોલીસ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial