સૂર્યગ્રહણ 2022: 27 વર્ષ પછી દિવાળી પર સૂર્યગ્રહણનો સંયોગ, જાણો તમારા જીવનમાં શું બદલાવ આવશે?
સંકેત પંડ્યા – એડિટર દિવાળીનો પવિત્ર તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ અમાવસ્યા તિથિએ થઈ રહ્યું...

