Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.

સોલંકી કિશોર

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સંઘ સંગમનું આયોજન , જૂના ઇન્દોર રોડ મહિન્દ્રા શો રૂમ ની સામેના મેદાનમાં રાખવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ મોટી સંખ્યામાં સ્વયમ સેવકો 3500/- ની આસપાસ હાજર રહિયા હતા, આ આયોજન દાહોદ જિલ્લા દરેક તાલુકામાં થી આ આયોજન સાથે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ નવા સ્વયમ સેવકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, પથ સંચલન 5 કિલોમીટર સુધી દાહોદ શહેરમાં પથ સંચલ કરવામાં આવ્યું હતુંઆયોજન નો મુખ્ય હેતુ દાહોદ જિલ્લામાં દરેક તાલુકા ગામ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ કાર્યનો વિસ્તાર વધારે થાય અને સમાજ જાગૃત થાય તે હેતુ થી a આયોજન કર્યું હતું.રાષ્ટ્રીય સ્વયસેવક સંઘને 2025 માં પૂરા 100 વર્ષ થશે તે હેતુ થી 2025 ની આયોજનની તૈયારી કરવામાં આવશે, 2025 માં સતાબ્ધિ વર્ષ તરીકે ઉજવામામાં આવશે તેવું આ આયોજનના મુખ્ય સંઘ કાર્યકર્તા ડો.અલ્કેશભાઈ ગેહલોત કયું હતું.
રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ ને નિહાળવા દાહોદ જિલ્લા ના સાંસદ જસવંત સિંહભાભોર,સુધીરભાઈલાલપુરવાલા,દાહોદનગરપાલિકાના પ્રમુખ ,પૂર્વ પ્રમુખ અને દાહોદ નગરપાલિકા ના ચૂંટેલા સભ્યો ,સાધુ સંતો નગરજનો વગેરે આ આયોજન નિહાળવા આવ્યાં હતાં

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

gujaratjanekta

અંકલેશ્વર ની ગંગા જમના સોસાયટીમાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા દોડધામ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial