ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પંકજ પંડિત- ઝાલોદ. .જેમાં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું આ ભગીરથ કાર્ય માં ગાયત્રી પરિવાર,જૈન શ્વેતાંબર શોષ્યલ ગ્રુપ ના સભ્યોએ સેવા આપી હતી.ગાયત્રી પરિવાર લીમડી તેમજ...

