Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડુંગરી પ્રાથમિક શાળાએ પર્યાવરણ અંતર્ગત વન કવચ નિર્માણની મુલાકાત લીધી

આજ રોજ તારીખ-02/07/2024 ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળા એ ડુંગરી ગામે આવેલ વન કવચ નિર્માણ અંતર્ગત મિયાંવાકી પ્રોજેક્ટની મુલાકાત લીધી. ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ 122 જાતના વૃક્ષોની સમજ મેળવી. મા કે નામ એક-એક વૃક્ષ દરેક વિદ્યાર્થીઓએ રોપી આનંદીત થયા.સાથે સામાજિક વર્ગીકરણ વિભાગના આર.એફ.ઓ.જે.પી.રાઠવા વન રક્ષક કે.એમ.ભેદી મુકેશ મકવાણાએ વિદ્યાર્થીઓને પર્યાવરણ અંતર્ગત વૃક્ષોનું મહત્વની સમજ આપી. આ મુલાકાતમાં શાળાના સ્ટાફમાંથી ચેતનાબેન ડામોર મયુરભાઈ ચૌહાણ આચાર્યશ્રી ભારતીબેન. એસ. પરમાર જોડાયા હતા.

Share

Related posts

ફતેપુરા નગરમાં વાણીક સમાજના ધર્મગુરુ મહંત  1008 રામદયાલ મહારાજની પધરામણી થતા ઉમેળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું

gujaratjanekta

ગોલ્ડન લોહી નહી મળતા વ્યક્તિએ જીવ ગુમાવ્યો : રાજકોટમાં મળ્યું અતિ દુર્લભ EMM નેગેટિવ ગ્રુપ

gujaratjanekta

આસ્થા – શ્રધ્ધા અને પરંપરાનો સમન્વય એટલે બાધા છોડવા થતો ઢોલ મેળો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial