‘છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ પણ પૂર્વ પતિ પાસેથી આજીવન ભરણપોષણની હકદાર’
અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના ભરણપોષણને લઈને મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ માત્ર ઈદ્દત માટે જ નહીં...

