Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રોટરી -3040 ના હીરાલાલ સોલંકી સહાયક ગવર્નર બન્યા.

રોટરી -3040 ના હીરાલાલ સોલંકી સહાયક ગવર્નર બન્યા.
રોટરી -3040 નો આસિસ્ટન્ટ ગવર્નર અને ડિસ્ટ્રિક સેક્રેટરી નો લર્નિંગ સેમિનાર રાજસ્થાન ના રન થંભોર ખાતે યોજાયો હતો.રોટરી – 3040 ના 26- 27 ના DGE સંસ્કાર કોઠારી એ પોતાની ટીમ નિયુક્ત કરી. જેમાં રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ના રોટેરિયન હીરાલાલ સોલંકી ને તેઓના સેવા પ્રકલ્પો ની કામગીરી ને ધ્યાને રાખી સહાયક ગવર્નર ની જવાબદારી સોંપતો પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ના પ્રમુખ દેવાભાઈ રાઠોડ,સેક્રેટરી રતન સિંગ બામણિયા અને કોષાધ્યક્ષ વાસુદેવ મંગલાની એ પોતાની ક્લબ ના સદસ્ય ને સહાયક ગવર્નર તરીકે ની જવાબદારી આપવા બદલ રોટરી – 3040 ના DGE સંસ્કાર કોઠારી નો આભાર વ્યકત કર્યો હતો.

Share

Related posts

ગુજરાત PWD કોરીકલ એસોસીયેશનના સમર્થનમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

gujaratjanekta

ગણેશજીનું કપાયેલું માથું આજે પણ આ ગુફામાં સુરક્ષિત છે! જાણો તેનું રહસ્ય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial