Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા . દિલ્હીમાં કાર બ્લાસ્ટ ઘટના બનતા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવતા ફતેપુરા પોલીસ એક્શનમાં આવી ગયેલ છે ફતેપુરા નગર રાજસ્થાન સરહદને અડીને આવેલ હોવાથી પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં આવેલ નથી ફતેપુરા પીઆઈ ખાટ સાહેબના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પીએસઆઇ રાઠોડ સાહેબ અને પોલીસ દ્વારા નાકાબંધી કરી નગરમાં આવતા જતા વાહન ચાલકોને ધનિષ્ઠ તપાસ કરવામાં આવી રહેલ છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે

Share

Related posts

ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત ઉર્જા મિત્ર- હોમવાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

gujaratjanekta

ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial