Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં ગામડી PHC ખાતે આરોગ્ય કિરણ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ પી.એસ.સી ગામડી 2 ગામે માન્ય.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટીલાવત સાહેબ તથા ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.તુષાર ભાભોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ યોજવામાં આવ્યો .આરોગ્ય કિરણ કાર્યક્રમ હેઠળ નીચે મુજબ સેવાઓ આપવામાં આવી
સગર્ભા મહિલાની તપાસ,આભા કાર્ડ નોંધણી,પી.એમ.જે. એ.વાય. કાર્ડ સેવા,જનરલ આરોગ્ય તપાસ,એન.સી.ડી. તપાસ (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે),સીકલ સેલ તપાસ,ટી.બી. તપાસ,લેબોરેટરી તપાસ,મેલેરિયા તપાસ,રસીકરણ સેવા આપવામાં આવી. જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર અર્ચના સોલંકી ફીમેલ સુપરવાઈઝર શ્રી MPHW (ગામડી – 2) ચોહાણ જયેશ. CHO,fhw, આશા બેનો અને તમામ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા .

Share

Related posts

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દાહોદના પ્રવાસ દરમ્યાન દાહોદ ભગીની સમાજની લીધી મુલાકાત

gujaratjanekta

બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ

gujaratjanekta

ઝાલોદ બ્લોક ખાતે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ ની ટ્રેનિંગ નું આયોજન કરવા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial