Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા ગોધરા ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ BJP ઉપપ્રમુખ કકુલભાઈ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયો

વી ક્લબ ઓફ વન્ડર વુમન પી.ટી મીરાણી આઈ હોસ્પિટલ અને રોટરી આઈ કેર સેન્ટર સ્વર્ગ સદાબા વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ સેન્ટર ખાતે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં 100 થી પણ વધારે ગોધરા તથા આસપાસના ગામોના પેશન્ટોએ નામ રજિસ્ટર કરાવી નિશુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો. આ ક્લબના પ્રમુખ નિમિષાબેન દવે, સેક્રેટરી એકતાબેન દવે અને ટ્રેઝરી ફાલ્ગુનીબેન રાવલ તથા ક્લબના સર્વ સભ્યો દ્વારા સફળતા પુર્વક નિશુલ્ક નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સેવા આપી હતી. પીડીપી કાશ્મીરાબેન પાઠક, પીડીપી વર્ષાબેન ભગત તેમજ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ મનિષાબેન માણેકે ઉપરાંત પંચમહાલ જિલ્લામાં લોકસેવામાં અગ્રણી એવા ભાજપના ઉપપ્રમુખ કકુલભાઈ પાઠકે નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌને શુભકામના પાઠવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

રાજકોટમાં નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનું આયોજન: નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે અપાશે એવોર્ડ

gujaratjanekta

વીજપુરવઠામા વારંવાર હેરાનગતિ થવા બદલ તેમજ મલવાસી ફિડર માંથી રણીયાર ગામ અલગ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ દ્વારા મુબંઇ મુકામે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial