Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બે તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ થી ખાસ સઘન સુધારણા-૨૦૨૫ ના કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ૧૩૦-ઝાલોદ (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કુલ-૨૮૦ બુથ લેવલ ઓફીસર તથા કુલ-૨૮ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓની સરકારી વિજ્ઞાન કોલેજ ઝાલોદ ખાતે બે તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મતદાર નોધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર ઝાલોદ દ્વારા કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપવામાં આવી.

Share

Related posts

કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું થઈ રહ્યું છે સ્ક્રીનિંગ, અમદાવાદ એરપોર્ટ પર 33 હજાર પેસેન્જરોની અવર જવર

Admin

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial