Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે : જુઓ લિસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (New Talukas) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 થશે.

સંતરામપુર અને શહેરા માંથી ગોધર નવો તાલુકો

લુણાવાડા માંથી – કોઠંબા

દેડિયાપાડા માંથી- ચીકદા

વાપી કપરાડા અને પારડી તાલુકા માંથી- નાનાપોઢા નવો તાલુકો

થરાદ માંથી- રાહ

વાવ માંથી- ધરણીધર

કાંકરેજ માંથી- ઓગડ

દાતા માંથી- હડાદ

ઝાલોદ તાલુકા માંથી- ગુરુ ગોવિંદ લીંબડી

જેતપુર પાવી માંથી- કદવાલ

કપડવંજ અને કઠલાલ માંથી- ફાગવેલ

ભિલોડા માંથી- શામળાજી

બાયડ માંથી- સાઠંબા

સોનગઢ માંથી- ઉકાઈ

માંડવી માંથી- અરેઠ

મહુવા માંથી- અંબિકા

ફતેહપુરા માંથી-સુખસર

 

Share

Related posts

દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ફતેપુરા નગરમાં સલાકેશ્વર મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

રાજકોટ થી ઝાલોદ આવતી એસ.ટી બસમા યુવકનો મૃતદેહ મળી આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial