Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયત રાજપુરનુ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ

મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રાજપુર ગ્રામપંચાયત ની તારીખ ૧૮-૭-૨૦૨૫ ના રોજ ડેપ્યુટી સરપંચની નિમવાની પ્રથમ બેઠક યોજાઇ જેમા વિના વિજ્ઞએબુજા અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા અને એકજ ફોમૅ એકજ ભરાતા વિમળાબેન જશવંતભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત કચેરી ઝાલોદ ના અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક યોજાઇ હતી સરપંચશ્રી શ્રીમતિ તેજલબેન ટિનુભાઈ ડામોરની પંચાયત બોડીમા એક જ ફોમૅ ડેપ્યુટી સરપંચન તરીકે મછાર સરોજબેન ધીરાભાઈ સૌથી નાની ઉંમરે ડેપ્યુટી સરપંચન તરીકે ચૂટાયેલા ચૂટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવતા તમામ ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને સૌ સભ્યોએ અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને વાજતે ગાજતે ભવ્ય ઉજવણી કરી પેંડા જેવી મિઠાઈ ખવડાવીને લોકોના સરપંચ અને તમામ સભ્યોના મોં મુઠા કરાવ્યા હતા “જય જોહાર જય પ્રકૃતિના નારાઓ સાથે વધાવી લયને ગામનો વિકાસ સૌ સાથે મળીને કરવા ના લોકો એ આશિર્વાદ આપ્યા હતા.

Share

Related posts

ડુબી ગયા રોકાણકારોના 90 હજાર કરોડથી વધુ, વેચાણની સુનામી પાછળ આ છે કારણ

gujaratjanekta

ગોધરા કોર્ટમા પાવર ઓફ એટર્ની ની અધિકારીતા પુરવાર ન થતા ૧૫ લાખ ના ચેક રિટર્ન કેસમા આરોપી નિર્દોષ જાહેર !!

gujaratjanekta

પ્રજાસત્તાક પર્વ – ફતેપુરા ઇન્ચાર્જ મામલતદાર એસ જી ડામોર ની અઘ્યક્ષતા માં ઇટા નારપુરા વર્ગ પ્રાથમિક શાળામાં ફતેપુરા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial