Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નુતન વિદ્યાલય સુખસર ખાતે લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય સુખસર ખાતે 19 જુલાઈ 25 ના રોજ શાળાના આચાર્ય કમલેશભાઈ કલાલ ની અધ્યક્ષતામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર,માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યા ના ઓના નેતૃત્વ હેઠળ લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓમાંથી જ જી.એસ,એલ.આર,વર્ગ પ્રતિનિધિ અને મોનિટરને વિદ્યાર્થીઓએ મત આપી વિજેતા બનાવ્યા હતા.વિજેતા થયેલા ઉમેદવારોને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Share

Related posts

કોરોના મહામારી ફરી વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે એવા સમયે પોરબંદર માંથી મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા!

Admin

તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમ ચૌહાણનુ મેથળા, વેજોદરી, પીથલપુર ગામે સ્વાગત સન્માન સમારોહનુ આયોજન

Admin

અંકલેશ્વર દિવા રોડ પરથી શરાબ નો જથ્થો ભરેલ અર્ટીગા કાર સાથે એક બુટલેગર ઝડપાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial