Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે જીવલેણ ચાઈઝની દો

દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે

જીવલેણ ચાઈઝની દોરી માનવીને તેમજ પશુના નુકસાનની દિનપ્રતિદિન વધવા લાગ્યું છે જેને લઇ પોલીસ ચાઇનીઝ દોરીનું નું વેચાણ કરનારા ઈસમો પર ઉપર કાર્યવાહી કરી રહી છે ચાઈનીઝ દોરી ના કારણે લોકોના ગળા કપાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો વ્યક્તિઓના મોત પણ નીપજયા છે ચાઈનીઝ દોરી રાખનાર કે વેચનાર સામે પોલીસની લાલ આંખ
સંજેલી નગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે સંજેલી વિસ્તારમાં પ્લાસ્ટિકની દુકાનમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચાણ કરતો એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સંજેલી ॅજૈ એમ એમ માળી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી હતી રેડ દરમિયાન સંજેલી ગામે રહેતા મહેન્દ્રભાઈ ભાવસાર પંચાલ ફળિયામાં કુંજલ નામની પ્લાસ્ટિકની દુકાનમાં ચાઈનીઝ દોરી નો ધંધો ચલાવતો હોય અને ચોરી છુપીથી ચાઈનીઝ દોરી ની ફીરકીયો વેચાણ કરતો હોય જે બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ચાઈનીઝ દોરી નંગ બે મળી કુલ મુદ્દામાલ ₹૫૦૦ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી સંજેલી પોલીસ દ્વારા કરાઈ હતી જેમાં એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share

Related posts

સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ

gujaratjanekta

ગુજરાતનું ગૌરવ – વડોદરાના પૂર્વ શિક્ષિકા UKમાં મેયર બન્યા, એવુ તો શું કામ કર્યુ કે આખા શહેરમાં છે લોકપ્રિય

gujaratjanekta

બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial