Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની નાસ્તા હાઉસો પર ગ્રાહકને પૂરતી સેવા ન અપાતા ગ્રાહકોમાં રોષગ્રાહકને નાસ્તો પ્લેટમા નહીં પણ કાગળમાં આપવામાં આવે છે

પંકજ પંડિત

ઝાલોદ નગરમા આવેલ અમુક નાસ્તા હાઉસની દુકાનોમાં ગ્રાહકોને નાસ્તો પ્લેટમા નહીં પરંતુ કાગળમા આપવામાં આવે છે આ અંગે ઝાલોદ નગરપાલિકાને પણ સમાચાર માધ્યમ થી ખબર પડતાં આવા દુકાનદારો પાસેથી બે ત્રણ વખત દંડ પણ લેવામાં આવેલ છે છતાંય આવા દુકાનદારો પોતાની આપખુદશાહી ચલાવી રહેલ છે. જો ગ્રાહક પ્લેટમા નાસ્તો માંગે તો તેને સ્પષ્ટ ના કહી દે છે તેમજ અવારનવાર કોઈ ગ્રાહક આવી નાસ્તાની પ્લેટ માંગે તો તેઓ દાદાગીરી કરી કહે છે અમને પોસાતુ નથી તેમ કહે છે. વારંવાર નગરપાલિકા આવા દુકાનદારો પર દંડ લે પણ છે તો પણ અમુક દુકાનદારો તો કોઈનો ડર ન હોય તેમ લુખ્ખી દાદાગીરી ગ્રાહક સાથે કરતા રહે છે. આવી લુખ્ખી દાદાગીરી તેમજ ગ્રાહક સેવા ન આપનાર આવા નાસ્તા હાઉસ સંચાલકો પર પાલિકા તંત્ર ઠોસ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.

Share

Related posts

મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર, પર્વતની ટોચે પક્ષીરાજના ધામા

Admin

દેવગઢ બારીયાની વાય. એસ. આર્ટ્સ અને કે. એસ. શાહ કોમર્સ કોલેજ ખાતે સિકલસેલ એનીમિયા કંટ્રોલ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ભારતી સંચાલિત ગોપાલભાઈ ધાનકા એમ.એસ. ડબલ્યુ કોલેજ નગરાળા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial