Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

પંકજ પંડિત

પંચમહાલ દાહોદ મહિસાગરની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતોકલાલ સમાજ યુવા ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

પ્રતિનિધિ દ્વારા જાલોદ.પંચમહાલ દાહોદ મહીસાગર કલાલ સમાજ દ્વારા પ્રથમ વાર ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં સુખસર અને મહાકાલી ઇલેવન ના રમોત્સવમાં મહાકાલી ઇલેવન નો વિજય થયો હતો. યુવા ટીમ દ્વારા સમસ્ત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પંચમહાલ મહીસાગર દાહોદ કલાલ સમાજ યુવા ટીમ દ્વારા ઝાલોદ ખાતે પ્રથમ વાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુખસર ફતેપુરા ઝાલોદ ગરાડુ સલ્લોપાટ સંજેલી ની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં સુખસર અને એસ જી જી મહાકાળી ઇલેવન નો વિજય થયો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઝાલોદના યુવા ટીમ અને પંચમહાલ દાહોદ મહીસાગર ના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું યુવા ટીમ દ્વારા કાર્યક્રમમાં યોગદાન આપનાર મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ એમ્પાયર અને કોમેન્ટ્રી માટેની સેવા આપનાર અન્ય સમાજના કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રમતમાં નંબર પ્રાપ્ત કરનાર ક્રિકેટરોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

Share

Related posts

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

gujaratjanekta

ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંતર્ગત મુસાફરોમા જાગૃતિ ફેલા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial