ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે 10 7 2026 થી તારીખ 12 7 2026 સુધી જમન જમાડવાની ખીદમત કરવામાં આવશફતેપુરા રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે બાબજી શહિદ સૈયદી ફખરુદ્દીન શહીદના ઉર્સના મોકે પર દુનિયામાં માંથી દાઉદી વ્હોરા સમાજના લોકો હાજર થતા હોય છે ઝાલોદ મુકામે આરટીઓ ઓફિસ બાયપાસ પર ઝાલોદના હિઝબે બાબજી ગ્રુપ અને ઝાલોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉર્સના મોંકે પર ઝાલોદ થી પસાર થતા દરેક દાઉદી વ્હોરા સમાજને આકા મોલા તરફથી જમણ જમાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવે છે આ સાલ પણ ઉર્સના મોંકે પર તારીખ 10 જુલાઈ 2026, થી તારીખ 12 જુલાઈ 2026 સુધી આકા મોલા તરફથી તમામ દાઉદી વ્હોરા સમાજના લોકો ને ઝાલોદ બાયપાસ પર આકા મોલા તરફથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવશે જેની તૈયારીઓ ઝાલોદ બાયપાસ આરટીઓ ઓફિસ આગળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

