Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

સનરાઈઝ કોલેજ ઓફ નસીગૅ , દાહોદના વિધૉથીઓનો શપથ ગ્રહણ કાયૅક્રમ યોજાયો.

પંકજ પંડિત

સનરાઈઝ એજયુકેશન એન્ડ રીચસૅ ફાઉન્ડેશન દાહોદ દ્વારા સનરાઈઝ કોલેજ ઓફ નસીગૅના વિધૉથીઓનો શપથ ગ્રહણ કાયૅક્રમ તાજેતરમાં કોલેજ પરિસરમાં યોજવામાં આવ્યો હતોઆ શપથ ગ્રહણ કાયૅક્રમ ( ઓથ ટેકીગ સેરેમની ) કાયૅક્રમમા મુખ્ય મહેમાન પદે સામાજિક આગેવાન અને માનવસેવા માટે સક્રિય રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા , રેડક્રોસ સોસાયટી દાહોદના મંત્રી જવાહરભાઈ શાહ ,લાયન્સ કલબ દાહોદના આગેવાન સત્યેન્દ્ગ સોલંકી , રેડક્રોસ સોસાયટી બ્લડ બેકં કન્વીનર એન. કે. પરમાર હાજર રહ્યા હતાસંસ્થાના પ્રમુખ મીઠાલાલ ગાંધી ટ્રસ્ટી અને દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ સોની , કોલેજના આચાર્ય શ્રીમતી શેલીનબેન ડામોર , મીનાક્ષી બેન , મહેન્દ્ર સર, ભીખાભાઇ તેમજ તમામ સ્ટાફ પરિવારના સભ્યો , કોલેજના વિધૉથીઓ , વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંચાલક સંસ્થાના હોદ્દેદારો દ્વારા કાયૅક્રમમા ઉપસ્થિત મહાનુભાવો નુ પયૉવરણ જાગૃતિ માટે છોડ આપી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુશપથ ગ્રહણ કાયૅક્રમમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કોલેજ તથા સંચાલક સંસ્થાની કામગીરીને બીરદાવી વિધૉથીઓને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા કોલેજમાં અભ્યાસ કરતા વિધૉથીઓ દ્વારા સાસ્કૃતિક કાયૅક્રમ તથા રાસ ગરબા કરવામાં આવ્યા હતા.

Share

Related posts

રોટરી ક્લબ દ્વારા આયોજિત શારદા મંદિર સ્કુલ ખાતે અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવ યોજાશે

gujaratjanekta

ભાવી પેઢી દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાણે તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરે-રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

gujaratjanekta

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial