Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ માં ભવ્ય તિરંગા યાત્રાની રેલી કાઢવામાં આવી હતી.

સોલંકી કિશોરસિંહ,

માં ભરતીની દિવસ-રાત સુરક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા આયોજિત “ભવ્ય તિરંગા યાત્રા” કડવા આવી હતી.આ ભવ્ય તિરંગા યાત્રા”એ.પી.એમ.સી. ગેટ નંબર – ૧ પ્રસ્થામ થઈ સરદાર ચોક (પડાવ રોડ, નગરપાલિકા થઈ માણેક ચોક યાદગાર ચોક થઈ, બિરસામુંડા સર્કલ, થઈસ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ સમાપન કરવામાં આવી હતી l.પુલવામાં તારીખ 22 એપ્રિલના રોજ યાત્રીઓ ઉપર ધરમ પૂછીને ગોળી મારવામાં આવે તે વાત ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યો અને પાકિસ્તાનમાં આંતકવાદીનો નવે 9 ઠેકાણા ને નિષ્ફળ કર્યા બાદ સેનાનું શોર્ય વધારવા માટે દાહોદ માજી સૈનિક સંગઠન દ્વારા આજે તિરંગા યાત્રાની રેલી કાઢવામાં આવી જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, દાહોદ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર,કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ,દાહોદ,દાહોદના સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર, દાહોદna ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા , અર્પીલ શાહ અને તમામ આગેવાનો અને તમામ ધર્મના લોકો હાજર રહ્યા હતા.

Share

Related posts

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

gujaratjanekta

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial