Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીરાખેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

પંકજ પંટિત

ચાલો કરીએ રકતદાનમળશે કોઈને જીવતદાનદેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીરાખેડી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે 10:00 થી 2:00 વાગ્યા સુધીમાં કુલ 14 જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુંઆ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યાઆ રકતદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ પલક તાવિયાડ દ્વારા તમામ રક્તદાતાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Share

Related posts

BSNLના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને કેબિનેટે આપી મંજૂરી-જાણો વધુ

gujaratjanekta

વડોદરા શહેરમાં નિતીમતાનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

gujaratjanekta

ઓપન આદિવાસી એથલેટિક ટુર્નામેન્ટ ગોધરા ખાતે ડુંગરીની લખા ફળિયા પ્રાથમિક શાળા એ ભાગ લીધો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial